VVPAT ના ડેમોસ્ટ્રેશન અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને મીટીંગ : 29-09-2017

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સાથે તા. ૨૯/૦૯/૨૦૧૭ ના રોજ અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે નોંધાયેલા રાજકીય પક્ષો સાથે VVPATVVPAT ના ડેમોસ્ટ્રેશન અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રી બાલુભાઈ પટેલ, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી પંકજ ચાંપાનેરી, શ્રી યોગેશ રવાણી અને શ્રી નિકુંજ બલરની હાજરીમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી પંચની કામગીરી માટે રજુઆતો કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note