પરેશ ધાનાણીના સમર્થન માટે અમરેલીની મુલાકાત
Home / Uncategorized / પરેશ ધાનાણીના સમર્થન માટે અમરેલીની મુલાકાત
અમરેલીના યુવાન ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા અતિ વૃષ્ટિના કારણે રાહત પેકેજ માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા જેમના સમર્થન માટે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા તથા અન્ય પ્રદેશ હોદ્દેદારોએ અમરેલી ની મુલાકાત લીધી હતી.