પીએમ ઉપર રાહુલનો પ્રહાર… જુમલો કી બેવફાઇ માર ગઇ, બાકી કુછ બચા તો મહંગાઇ માર ગઇ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ટવીટ કરી મોદી સરકાર ઉપર પ્રહાર કર્યો છેઃ

રાહુલે આ ટવીટમાં લખ્યુ છે કે, જુમલો કી બેવફાઇ માર ગઇ, નોટબંધી કી લુટાઇ માર ગઇ, જીએસટી સારી કમાઇ માર ગઇ, બાકી કુછ બચા તો મહંગાઇ માર ગઇ, બઢતે દામો સે જીના દુસ્વાર, બસ અમીરો કી હી હોગી ભાજપ સરકારઃ રાહુલે આ વાત પોતાના ૭માં સવાલ સ્વરૂપે સામે રાખી છેઃ

આ પહેલા તેણે સરકારને છ સવાલ પુછયા છેઃ છઠ્ઠા સવાલમાં બેરોજગારીનો મુદો ઉઠાવ્યો હતો.

Source: http://www.akilanews.com/05122017/main-news/1512450665-119145