CHC વાસદ કોવિડ કેર સેન્ટર મુલાકાત લેતા અમિત ચાવડા
Home / CHC વાસદ કોવિડ કેર સેન્ટર મુલાકાત લેતા અમિત ચાવડા
કોરોનાના કપરા સમયમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા CHC વાસદ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ દર્દીઓને મળતી સારવાર અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો-સુવિધાઓની સમીક્ષા કરી, કોઈ પણ જરૂરી ખૂટતા સાધનો માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા માટે જણાવેલ હતું