૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા પ્રદર્શન
Home / ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા પ્રદર્શન
સંસદના બંને ગૃહોમાંથી ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા ઉપરના આકરા હુમલાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો