સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, છત્તીસગઢના વરિષ્ઠ મંત્રી શ્રી તામ્રધ્વજ શાહુજીની વિશેષ ઉપસ્થિતિમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો તેમજ મહાનગરપાલિકા,જિલ્લા અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ સાથે અગત્ય બેઠક.