સાબરમતી ગાંધી આશ્રમ ખાતે આયોજીત પ્રાર્થના સભા

સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જી, સીપીપી અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીજી, વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું