શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે વ્યાખ્યાન

ભારત માતાના મહાન સપૂત, ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષશ્રી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતીમાં ‘‘સુભાષચંદ્ર બોઝના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન’’ પર જાણીતા કટાર લેખક, ચિંતક શ્રી મણિભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજના આચાર્ય ડૉ. જગદીશ ચૌધરીએ સંબોધન કર્યું હતું….