શ્રી રાહુલ ગાંધીજીનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

લોકસભાનાં વિપક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજીનું અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.