શ્રીમતી સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં ઘરણા પ્રદર્શન

તાનાશાહી ભાજપ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને લોકહિત માટે અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા ઈડીના સમન્સના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણા – પ્રદર્શન.