વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ બેઠક
સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જીની અધ્યક્ષતામાં વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ બેઠક(CWC)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીપીપી અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીજી, વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ CWC ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.