વડોદરા ખાતે “જન આક્રોશ રેલી”

ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે પૂર થી તબાહીનો ભોગ બનેલ વડોદરાવાસીઓના આક્રોશને બુલંદ કરી, પૂર પીડિતોના ન્યાય માટે વડોદરા ખાતે “જન આક્રોશ રેલી” નું આયોજન કરવામાં આવ્યું, રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેની ઠુંમ્મર, વડોદરા શહેર જીલ્લા પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપના ભ્રષ્ટાચારથી ભરપૂર તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવા વડોદરા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપી પીડિતોને યોગ્ય વળતર મળે એવી માંગણી કરવામાં આવી..