રેલ રોકો જેવા આંદોલન

કોડીનાર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ઘણા સમય થી રેલ્વે સામે ઉપવાસમાં બેઠા છે તેના સમર્થમા અને  કોડીનાર તાલુકા મા એકમાત્ર મીટર ગેજ વેરાવળ- કોડીનાર ટ્રેન ઘણા સમય થી બંધ છે જે ને ચાલુ કરી કોડીનાર તાલુકા ની જનતાને સુવિધા આપવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રેલ રોકો જેવા આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો