રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન મીડિયા સેન્ટર નું ઉદઘાટન કર્યું…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોરના હસ્તે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરી પત્રકારોને સંબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ શ્રી રામકિશન ઓઝા અને વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.