માધવસિંહ સોલંકીજીને શ્રદ્ધાંજલિ અર્પણ
Home / માધવસિંહ સોલંકીજીને શ્રદ્ધાંજલિ અર્પણ
આધુનિક ગુજરાતની આધારશીલા મુકનાર પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી સાહેબને ગુજરાતભરની જનતા, અગ્રણીઓ, સામાજિક આગેવાનો દ્વારા બોરસદ સત્યાગ્રહ છાવણી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.