મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો
ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં ગુજરાતમાં મોટાપાયે વિનાશ વેરાયો છે. વાવાઝોડાના પ્રકોપમાં ખેડૂતોનો ઉભો પાક નાશ પામી જવાના કારણે લીધે ખેડૂતોને આર્થિક રીતે ખુબ મોટું નુકસાન થવા પામ્યું છે જેના અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન આપી ગુજરાતમાં વાવાઝોડાના કારણે જે નુકશાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરાવી અસગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી.




