પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે વિસ્તૃત સંવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી ની ઉપસ્થિતિ માં વડોદરા ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે વિસ્તૃત સંવાદ.