પેપર લીક કાંડના વિરોધમાં બાઈક રેલી

છેલ્લા ઘણા વર્ષોથી ભરતીમાં થઈ રહેલા પેપર લીકને પરિણામે ગુજરાતનાં લાખો યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે અને ભાજપ સરકારનાં અણઘડ વહીવટને પગલે મધ્યપ્રદેશમાં વ્યાપમની જેમ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ થયું છે તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ન્યાય અને સત્યથી ડરતી ભાજપ સરકાર પોલીસને આગળ કરી કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી સત્યને દબાવવાના નિરર્થક પ્રયાય ચાલુ રાખ્યા છે.