પેપર ફોડનારાઓની હિંમત તોડો યુવાનોના ભવિષ્ય માટે હાથ થી હાથ જોડો – પદયાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીયશ્રી જગદીશ ઠાકોર તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી અમીત ચાવડાની ઉપસ્થિતિમાં ભ્રષ્ટ ભાજપ સતત થતા પેપરફોડીને યુવાનોના સપના તોડી રહી છે, જેની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા “હાથ સે હાથ જોડો” અભિયાન હેઠળ પેપર ફોડનારાઓની હિંમત તોડો યુવાનોના ભવિષ્ય માટે હાથ થી હાથ જોડો – પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું





















