પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા વિરોધમાં “પ્રતિકાર ધરણા”
Home / પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા વિરોધમાં “પ્રતિકાર ધરણા”
પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારા તથા ઐતિહાસિક સ્તરે પોહચેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં “પ્રતિકાર ધરણા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું