પંચમહાલ લોકસભા કાર્યકર્તા સંવાદ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિક(સાંસદ), ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. સેક્રેટરી શ્રી ઉષા નાયડુજી સહીત વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં પંચમહાલ લોકસભા કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ લોકસભાના માજી. ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના આગેવાનો, હોદેદારો, કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.