નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાનો પદગ્રહણ સમારોહ
Home / નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાનો પદગ્રહણ સમારોહ
ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર – મિત્રો – ભાઈઓ – બહેનો સાથે જોડાયા હતા