‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દાંડીયાત્રા પર ભાજપ સરકાર દ્વારા પોલીસના જોરે દમન અને અત્યાચાર…
ખેડૂતોના સમર્થન માટે કોંગ્રેસ દ્વારા ટ્રેકટર રેલી સ્વરૂપે ગાંધીજી ચીંધ્યા માર્ગ પર દાંડી યાત્રા કરે તે પેહલા જ આગલા દિવસે ટ્રેક્ટરો ને પોલીસ દ્વારા ડેમેજ કરવામાં આવ્યા. કોંગ્રેસના તમામ નેતાઓને તેઓના ઘર માં જ નજરકેદ અને ધડપકડ કરવામાં આવ્યા. અને રેલી ને મંજૂરી ન આપીને કોંગ્રેસ ના નેતાઓ તેમજ કાર્યકરાઓ સાથે પોલીસ દ્વારા દમન કરવા માં આવ્યું.























