દલિત પરિવારની મુલાકાત
Home / દલિત પરિવારની મુલાકાત
અમદાવાદ ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં સામઢીયાળી ગામે બનેલ ઘટનામાં દલિત સમાજના ૨ યુવાનોની હત્યાના બનાવમાં મૃતકોની પ્રાર્થના સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિધાનસભા પક્ષ ના ઉપનેતા શ્રી શૈલેષ પરમારે દલિત પરિવારની મુલાકાત લઈને સાત્વના આપી હતી