તાલુકા, નગરપાલિકા અને વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ – પ્રશિક્ષણ શિબિર
એ.આઈ.સી.સી.ના મહાસચિવ – ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ માનનીય શ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નવનિયુક્ત તાલુકા, નગરપાલિકા અને વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું