જિલ્લા સંયોજકો “સંવાદ” (મધ્ય ગુજરાતના)
કૉંગ્રેસ પક્ષના સંગઠનને પ્રદેશ સ્તરથી બુથ સુધી મજબૂત કરવાના ધ્યેય સાથે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પ્રદેશ કક્ષાથી બુથ સુધી મજબૂત કરી પાર્ટીની વિચારધારા જન જન સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે મધ્ય ગુજરાતના જિલ્લા પંચાયત બેઠક પરના સંયોજકો સાથે વિસ્તૃત ‘સંવાદ’ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

















