જિલ્લા નિરીક્ષકોના ઓરિએન્ટેશન કાર્યક્રમ
લોકસભામાં વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી જીએ ‘સંગઠન સૃજન’ અભિયાન અંતર્ગત એ.આઈ.સી.સી. અને પ્રદેશ કોંગ્રેસના જિલ્લાના નિરીક્ષકો સાથે પ્રદેશમાં સંગઠન મજબૂત અને રણનીતિઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કોંગ્રેસ ‘સંગઠન સર્જન અભિયાન’ હેઠળ પક્ષને દરેક સ્તરે મજબૂત કરવા પ્રતિબદ્ધ છે અને સતત યોગ્ય વ્યૂહરચના તૈયાર કરી રહી છે.