ગુજરાત મહિલા કોંગ્રેસ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીતાબેન પટેલનો પદગ્રહણ સમારોહ
Home / ગુજરાત મહિલા કોંગ્રેસ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીતાબેન પટેલનો પદગ્રહણ સમારોહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલે રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અલ્કાબેન લાંબાજીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા કોંગ્રેસ સમિતીનો કાર્યભાર સંભાળ્યો હતો.