ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટની અગત્યની મીટીંગ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા , કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, રાષ્ટ્રીય કોંગ્રેસ સોશિયલ મિડિયા ચેરમેન શ્રી રોહન ગુપ્તા, નેશનલ કોર્ડીંનેટર શ્રી ગૌરવ પાંધી, મુખ્ય પ્રવકતા ડૉ મનીષ દોશી, શ્રી હેમાંગ રાવલ તથા સ્ટેટ કો-ઓર્ડીનેટરશ્રીઓની ઉપસ્થિતીમાં યોજવામાં આવી હતી

















