ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન

કોચરબ આશ્રમ દરવાજા પાસે, પાલડી અમદાવાદ ખાતે મણિપુરમાં મહિલાઓ સાથે થયેલ અમાનવીય કૃત્યનો વિરોધમાં તથા મહિલાઓના સન્માન માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન