ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સતાવજી – શ્રદ્ધાંજલિ સભા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, રાજ્ય સભા સાંસદ સ્વ.શ્રી રાજીવ સાતવજીની રાજીવ ગાંધી ભવન ખાતે શ્રધાંજલિ સભાનું ઝૂમ દ્વારા ઓનલાઈન પ્રસારણમાં AICC જનરલ સેક્રેટરી શ્રી કે.સી.વેનુંગોપાલજી, રાષ્ટ્રીય કોંગ્રેસ અગ્રણી શ્રી કનિષ્કા સિંઘજી, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીજી, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાજી, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી સિદ્ધાર્થ પટેલજી, રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલજી, રાજ્યસભા સાંસદ શ્રી અમીબેન યાજ્ઞિક, એ.આઇ.સી.સી મંત્રી, સહ પ્રભારી શ્રી વિશ્વરંજન મોહંતીજી, એ.આઇ.સી.સી મંત્રી, સહ પ્રભારી શ્રી જીતેન્દ્ર બઘેલજી, વરિષ્ઠ આગેવાન શ્રી મધુસુદન મિસ્ત્રીજી, શ્રી દિપકભાઈ બાબરીયાજી, નરેશ રાવલજી, અમદાવાદના કાર્યકારી પ્રમુખ શ્રીં ચેતન રાવલ, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડવાલા, ધારાસભ્ય શ્રી ગ્યાસુદીન શેખ, વરિષ્ઠ આગેવાન શ્રી વિજય દવે, શ્રી દિનેશ શર્મા સહિત મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ ઓનલાઈન તથા રાજીવ ગાંધી ભવન ખાતે સોશિયલ ડિસ્ટન્સ થી ઉપસ્થિત રહીને સદગતના આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી.


























