ગુજરાતની મુલાકાત લેતા શ્રી મલ્લિકા અર્જુન ખડગેજી

રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રમુખ પદના ઉમેદવાર શ્રી મલ્લીકાર્જુન ખડગેજી એ આજ રોજ ગાંધી આશ્રમની મુલાકાત કરી પુજ્ય બાપુની પ્રતિમાને વંદન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવનની મુલાકાત લીધી હતી