કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધારણા – પ્રદર્શન

કોરોના મહામારીમાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઓક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઇન્જેક્શન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધારણા – પ્રદર્શન