ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન કરી આશીર્વાદ લેતા કોંગ્રેસ આગેવાનો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનશ્રીઓએ મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન, પૂજા અને આરતી કરી આશીર્વાદ લીધા અને ગુજરાતની પ્રજા માટે સુખ,સમૃદ્ધિ માટે પ્રાથના કરી.