આણંદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા અમિત ચાવડા

કોરોના મહામારીના કપરા સમયમાં સરકારની નિષ્ફળતાઓને કારણે , ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર ની ઘટ ને કારણે મોતના મુખમાં ધકેલાતા સામાન્ય માણસની વ્યથા સાંભળવા અને સ્થિતિની જાત તપાસ માટે આણંદ સિવિલ હોસ્પિટલની પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને સાથી ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી.