શ્રી રાહુલ ગાંધીજીએ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

લોકસભાનાં વિપક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.