શ્રી મુકુલ વાસનિકજી ના ભવ્ય સ્વાગત માટે બાઈક રેલી

નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી, એ.આઈ.સી.સી. મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ એરપોર્ટ થી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું. શ્રી મુકુલ વાસનીકજીએ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી આશીર્વાદ મેળવ્યાં હતાં