વલસાડ લોકસભા કાર્યકર્તા સંવાદ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિક(સાંસદ), ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વિક મકવાણા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા શ્રી સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી. સેક્રેટરી શ્રી ઉષા નાયડુજી સહીત વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં વલસાડ લોકસભા કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ લોકસભાના માજી. ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના આગેવાનો, હોદેદારો, કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








