રાષ્ટ્રીય ધ્વજ સાથે શ્રી માધવસિંહજી સોલંકીને સન્માન

ગાંધીનાગર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ વિદેશમંત્રી આદરણીય શ્રી માધવસિંહજી સોલંકી સાહેબને રાષ્ટ્રીય સન્માન, પુષ્પાંજલિ તથા અંતિમ દર્શન