મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો

ગુજરાત કોગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ, શ્રી શકિતસિંહ ગોહિલ તેમજ શ્રી નીશિતભાઈ વ્યાસ દ્વારા આજ રોજ રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ અને ઘાતક પરિસ્થિતિને ત્વરિત નિયંત્રણમાં લેવા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન આપ્યું