મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન તેમજ “ભારત જોડો યાત્રા”ના સમાપનના ભાગરૂપે પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્રધ્વજ – ધ્વજારોહણ

મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે તેમજ રાહુલજીના નેતૃત્વમાં શરુ થયેલ “ભારત જોડો યાત્રા”ના સમાપનના ભાગરૂપે 30 જાન્યુઆરીએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્રધ્વજ – ધ્વજારોહણ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયા તથા વરિષ્ઠ આગેવાનશ્રી કાર્યકરો ભાઈ અને બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા