“ભારત જોડો ન્યાય યાત્રા – ડોનેશન ફોર ન્યાય”
રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે આદરણીયશ્રી રાહુલજીની “ભારત જોડો ન્યાય યાત્રા” ડોનેશન ફોર ન્યાયના સંદર્ભમાં એક અગત્યની મીટીંગ એ.આઈ.સી.સી.ના સહ ખજાનચી માનનીયશ્રી વિજય ઇન્દ્ર સિંગલાજીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ માનનીયશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતી














