ભરૂચ ખાતે જન અધિકાર બાઈક રેલી
ભરૂચ ખાતે જન અધિકાર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ(સાંસદ), ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી બી.વી.શ્રીનિવાસન, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા, ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી શેરુખાન પઠાન સહિત ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર મિત્રો જોડાયા હતા….







