જિલ્લા સંયોજકો “સંવાદ” (ઉત્તર ગુજરાતના)
Home / જિલ્લા સંયોજકો “સંવાદ” (ઉત્તર ગુજરાતના)
કૉંગ્રેસ પક્ષના સંગઠનને પ્રદેશ સ્તરથી બુથ સુધી મજબૂત કરવાના ધ્યેય સાથે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાતના જિલ્લા પંચાયત બેઠક પરના સંયોજકો સાથે વિસ્તૃત ” સંવાદ” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું