જન જાગૃતિ અભિયાન “ચલો ખેતરે ,ચાલો ગામડે”

ગાંધીનગર જીલ્લાના પ્રાંતિયા ગામ ખેડૂતોના હક અધિકાર ની લડાઈના સમર્થનમાં અને ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં જન જાગૃતિ અભિયાન “ચલો ખેતરે, ચાલો ગામડે” કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ઊનાના ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, માંગરોળ માળિયાના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજાએ ઊપસ્થિત રહી સરકાર દ્રારા પસાર કરેલા કાળા કાયદા વિશે વિસ્ત્રુત માહિતી આપી આ ક્રુષીબીલ થી થનાર નુકશાન થી ખેડુતોને માહિતગાર કર્યા હતા.