જન અધિકાર પદયાત્રા બનાસકાંઠા-પાલનપુર
Home / જન અધિકાર પદયાત્રા બનાસકાંઠા-પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક લોકપ્રશ્નોના ઝડપથી નિકાલ લાવવા માટે પાલનપુર ખાતે કનુભાઈ મહેતા હોલ થી કલેક્ટર કચેરી સુધી જન અધિકાર પદયાત્રા યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ.