જગત જનની “માં” ચામુંડાના દર્શન કરતા શ્રી શક્તિસિંહ ગોહિલ
Home / જગત જનની “માં” ચામુંડાના દર્શન કરતા શ્રી શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ નેતૃત્વ અને કાર્યકર્તાઓ સાથે જગત જનની “માં” ચામુંડાના પવિત્ર ડુંગર ઉપર શીશ ઝુકાવી ગુજરાતીઓના સુખ, શાંતિ, સુખાકારી માટે પ્રાર્થના કરી.