ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગની મિટિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર, AICC OBC વિભાગના ચેરમેન, છત્તીસગઢ સરકારમાં ગૃહમંત્રીશ્રી તામ્રધ્વજ સાહુજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગની મિટિંગ