ગુજરાત કોંગ્રેસ દ્વારા શપથ પત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા શપથ પત્ર ઘોષણા તથા ગુજરાઈટ√ કેમ્પએન પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય શ્રી અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી , કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, મેનિફેસ્ટો કમિટીના ચેરમન શ્રી દિપક બાબરીયા, એ.આઈ.સી.સી મંત્રી અને ગુજરાત સહ પ્રભારી શ્રી બિશવરંજન મોહંતી, શ્રી જીતેન્દ્ર બઘેલ, રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ચેરમેન્ શ્રી રોહન ગુપ્તા, પૂર્વ NSUI તથા પૂર્વ યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી ઇન્દ્રવીજયસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં લોન્ચિંગ