કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.
Home / કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭ સ્થાપના દિવસે રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરના હસ્તે તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થ પટેલના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.